ચાલને મિત્ર આજે ફરી એક વાર વરસાદમાં પલળીએ, 
આજે ફરી એક વાર ચોપડીનું પાનું ફાડી હોડી બનાવીએ, 
આજે ફરી એક વાર પાણીમાં છબ છબિયા કરીએ, 
ચાલને આજે ફરી એક વાર એ જ જિંદગી જીવી લઈએ....!!!

Gujarati Shayri by Shefali : 111026882
Kamlesh 8 year ago

અહીંયા તો બરફ છે શેફાલીજી ....સ્નો ફાઇટ કરવી હોય તો આવી જાવ...હા હા હા હા

Shefali 8 year ago

jai jinendra Rohit

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

mne to koi j rashi ni dasha samjati nthi ane aam pan hu ema bhu belive pan nthi karti@Rohit

jagrut Patel pij 8 year ago

કાગળની હોળી ...વૃ

Maylu 8 year ago

અરે વાહ શેફાલી દિ...બાળપણની એ વાત જ નિરાળી...

ધબકાર... 8 year ago

આ તુલા રાશિની દશા છે તને નહીં સમજાય...lol

Shefali 8 year ago

lol Rahu dasha hoy aa Rohit dasha new aavyu che?

ધબકાર... 8 year ago

ઓહ ઓકે...સાચવજો...આમપણ આજકાલ રોહિત દશા ચાલે છે...મને મળે એ ખુશ થાય એવા યોગ...lol

Shefali 8 year ago

all ok Rohit...but something unexpected

Shefali 8 year ago

lol ...Ravina lage che k tari jode shikhva aavu padse

Ravina 8 year ago

લે... તો હુ બનાવી દઈશ... મારી તો એવી હોય ને મજબૂત કે તુ માથે બેસ તોય નાં ડૂબે...હાહા....

ધબકાર... 8 year ago

ઓહ...શેફાલી...શું થયું?... બધું બરાબર ને...

Shefali 8 year ago

ha rohit sachi vaat...samay no koi bharoso nai...recent experience

ધબકાર... 8 year ago

ઓહો શેફાલી...આ સમય બહું ખતરનાક હોય છે...તમને કોઈ વાર તો અનુભવ થયો હશે...lol

Shefali 8 year ago

ha ha ha Rohit...pan samay thi kya door reh y...

Shefali 8 year ago

ha ravina muki de...meto muki pan didhi n as usual kinare j dubi gyi...lol

HINA DASA 8 year ago

ખૂબ સુંદર..

ધબકાર... 8 year ago

શેફાલી...ખતરનાક....હા હા હા...એટલે દૂર જ રહેવું...

Ravina 8 year ago

ચાલ ને શેફાલી... હુ પણ એક હોડી મુકી મારી જાત ને અમીર ગણાવું....

Shefali 8 year ago

lol...bhu dangerous tme to

ધબકાર... 8 year ago

બચી ગયા...મારી આસપાસ હોત તો પૂછત કોણ...સીધા પાણીમાં...હા હા હા

Shefali 8 year ago

thank u varsha ji

Shefali 8 year ago

ha ha ha ...to karo...baki hve mne to aava pani ma ochu gme

ધબકાર... 8 year ago

અરે વાહ...શેફાલી...મારું તો ફેવરેટ છે છબ છબિયા...હા હા હા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now