હું જ રોજ પ્રેમ નિભાવુ ઓ ઝીંદગી,
હૂંય ચાહવા જેવી વ્યક્તિ છું,
ક્યારેક તો તુંય  પ્રેમ કરી જો !!

Gujarati Quotes by HINA DASA : 111026272
HINA DASA 8 year ago

ખરું મયુર,

Maylu 8 year ago

hina di bija badha je kre e life ma aapre નિશ્વાથૅ prem sivay biju kai aapvu nai...

HINA DASA 8 year ago

oh thanks dear aneri

Aneri Soni 8 year ago

didi kooi kre ke no kre... but i always love you hooooo......)-

HINA DASA 8 year ago

એ પણ છે નીરવ...

Nirav Patel SHYAM 8 year ago

સરસ.. પણ જિંદગી આપણને પ્રેમ કરે જ છે, બસ ખાલી આપણે બીજાને ચાહવામાં આપણી જિંદગીને ચાહવાનું ભૂલી જઈએ છીએ

Nirav Patel SHYAM 8 year ago

સરસ.. પણ જિંદગી આપણને પ્રેમ કરે જ છે, બસ ખાલી આપણે બીજાને ચાહવામાં આપણી જિંદગીને ભૂલી જઈએ છીએ

jagrut Patel pij 8 year ago

હું પણ મારો બેસ્ટ ફ્રેન્ડ છું ....હા હા

HINA DASA 8 year ago

હું તો મારી favorite છું..

Ravina 8 year ago

ઓહ....વાહ...

Abhi 8 year ago

અેક દીવસ એ પણ મજબુર તો થઇ જ જશે તમને પ્રેમ કરવાં દીદુ :)

Abhi 8 year ago

શુભપ્રભાત @હીનાદિદુ અને આવું રડુ આવે અેવું ના લખો યાર, અને હા જીંદગી આપણને પ્રેમ કરે કે ના કરે પરંતુ આપણે જીંદગી પ્રેમ કરતાં રહેવું :)

Abhi 8 year ago

સાચીવાત છે જાગ્રૃત

jagrut Patel pij 8 year ago

ચાહવા માટે પોતાના જેવી કોઈ વ્યક્તિ નહીં ...તો પછી કોઈની શું આશ આપણે જ ખુદને પ્રેમ કરીએ ...

ધબકાર... 8 year ago

વાહ...હિના...જિંદગીની પ્રેમની રાહ છો તમે, એટલે જ આ અલૌકિક શબ્દોથી રચાયેલી રચના છો તને...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now