The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મુઠી ભરી લે ઓળખાણની છોને હાથ ખરડાઈ, બાથ ભીડી લે સ્મૃતિઓને છોને આંખ ભીંજાય...
bahu j saru ato ..
hahahah e to saru
ohhh ama su ave ana thi mane koi fark na pade @ hir haha
tane dayabitis che aetle kahyu jagrut
કાલે એ રચના મુકીશ એના શીષૅક માં જરા મદદ કરવી પડશે
બોલ
એ હીના એક રચના છે એનું શીષૅક જોઈએ છે
ઓહોહો એવું એનો શું મતલબ
હું તારા દર્દની અનુભૂતિ કરું છું એવું કહેવું તે..
કોઈ બીમાર વ્યક્તિ ને સહાનુભૂતિ આપીને તેને વધુ બીમાર બનાવી દેતી લાગણી, જે તેને બિચારા બનાવી દે છે...એટલે તારા માટે તો એ છે જ નહીં...
aabhar hir... pan kem mane su thayu ?
દવા તો ચાલુ જ છે ... આ સહાનુભૂતિ એટલે શું?? hina
vahh hinadi @ jagrut take care
વાહ...ખુબ સરસ...હાથ ખરડાય છતાં એમાં આનંદ છે, આંખ ભીંજાય છતાં ત્યાં સ્વર્ગ સરખું સુખ છે....આ જ જીવન છે...લાગણીઓનું
જાગૃત તારા માટે સહાનુભૂતિ છે એમ તો નહીં કહું, પણ બહુ નાની ઉંમરે તારે બહુ હિંમત દાખવવાની જરૂર પડી...બસ એટલું કહીશ કે તારું ધ્યાન રાખજે
દવા ચાલુ હોય રોજ તારી
અને કાલથી શ્રાવણ ચાલુ એટલે ઉપવાસ એક મહીનો ખાસો ફેર પડશે પછી તો
હા હા હા
બહુ મીઠડી તું તો એવું લાગે હવે ...haha
અને એમ પણ હું રહ્યો ગરમ ખોપડીનો મને તીખું જ જોયે hahaa
મારા જેવી મીઠી વસ્તુ ના સમ્પર્ક મા ઓછું આવવું બાકી વધી જશે
ane mane am pan ગળ્યું ખાવાનું ફાવતું નથી એટલે વાંધો નહિ બવ
take care યાર ગળ્યું નહિ ખાતો
aju sudhi to normal thi thodu vadhre
ઓહો કેટલું છે લેવલ
હા ...વારસામાં મળ્યો છે ...મારા બા તરફથી
ખરેખર...
હા
તને ડાયાબીટીસ છે
અરે મને એ ભાવતું જ નહીં કેટલું ગળ્યું હોય એ...અને ડાયાબિટીસ વાળાને એ ના ખવાય
તો ઘરતીપુત્ર મટી જા...
મેં તો મધ ચાખ્યું જ નહીં આજ સુધી
મીઠી મધ જેવી
હા તો તું કહી દે કેવી સ્મૃતિઓ રચાય
એવી સ્મૃતિઓ શા માટે રચો છો કે કાટા લાગે
બહુ જ જોરદાર કાંટા વાગે
કેમ બાથ ભીડે તો કાંટા લાગે
સ્મૃતિઓની બાથ ન ભીડાય એને તો વાગોળવી જ રહી...
આભાર કેતન..
સરસ હીનાજી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser