અનાવૃત કરી લાગણીઓ ને વહી જવા દે,
હું ને તું ના પાસાઓને પડી જવા  દે,
કોણ ખેલ્યુ'તું દાવ એ ભૂલી જા,
સાપનસીડીની સીડી ફરી ચડી જવા દે.

Gujarati Quotes by HINA DASA : 111026145
HINA DASA 8 year ago

દુંદુભી નો નાદ...

Abhi 8 year ago

hu to chuj @hinadiduuu

HINA DASA 8 year ago

હા હા હા અભી તુંય છે હો ...

Abhi 8 year ago

oye @Anadii Aa @દિદુ બરાબર છે પણ (દિદુઇ) નવું લાવિ હોં :)-

HINA DASA 8 year ago

thanks anii...

Aneri Soni 8 year ago

wahh mst diduuui .... ^o^

HINA DASA 8 year ago

આભાર નિરવજી...

HINA DASA 8 year ago

thanks bhavesh...

HINA DASA 8 year ago

આભાર વર્ષાજી...

______ 8 year ago

wah...khub saras kahyu

Abhi 8 year ago

ha A pn che @Diduuu

HINA DASA 8 year ago

દિવસ પણ રોજ નવો જ હોય છે ને

HINA DASA 8 year ago

આભાર અભી

Abhi 8 year ago

bvj must che @Hinadiduuu tamari pase roj kaik navu hoy ho

Shefali 8 year ago

gm hina...have a nice day

HINA DASA 8 year ago

આભાર મિત્રો સુંદર સવાર ની મીઠી હાઉકલી...

ધબકાર... 8 year ago

એકદમ સાચી વાત....બધું યાદ રાખી શું કરશું, લાવને આપણી જીત ને યાદ કદી ફરી એના આગોશમાં ખોવાઈ જઈએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now