Gujarati Quote in Quotes by jagrut Patel pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આકાશની વાત ધરતીને કહેવા ,
હૈયું ઠાલવી ધોધમાર વરસે વરસાદ ...

      વાદળની ચાળણીથી દરિયાને ચાળવા ,
      આંખ મીંચી ધોધમાર વરસે વરસાદ ...

ધૂળ થઈ ગયેલ વૃક્ષો નવડાવવા ,
ઉદાર થઈ ધોધમાર વરસે વરસાદ ...

      છબછબિયાં કરતી ઈચ્છાઓ પલાળવા ,
      મન મૂકી ધોધમાર વરસે વરસાદ ...

તરસ્યા તળાવની તરસ છિપાવવા ,
હાથ છૂટો કરી ધોધમાર વરસે વરસાદ ...

Gujarati Quotes by jagrut Patel pij : 111026093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now