ઈરાદાઓ અધૂરા રહેવાનો રંજ રહેવાનો ,
નથી મરજી મુજબ થાતું ,સદા પાબંધ રહેવાનો ...

કરી લેજે પ્રહારો, જેટલા કરવાની ઈચ્છા હોય ,
અમુક એવા દિલ છે ,જ્યાં હું તો અકબંધ રહેવાનો...

મૂકું છું પ્રેમ નો પ્રસ્તાવ આજે તન-મનથી ,
તું માને કે ના માને આપણો સંબંધ અણનમ રહેવાનો ...

સરાજાહેર મારી વાત કરવા તું ઉતાવળ કર ,
જમાનો મારી પર શ્રદ્ધા ધરીને અંધ રહેવાનો ...

દુપટ્ટાની બુકાનીમાં છુપાવે ચહેરાને ,
છતાં સૂર્યનો તાપ તો અંગેઅંગ રહેવાનો ...

ફૂલોની લાખ રખવાળી કરે કાંટા ,ચમન ,માળી ,
ફૂલોના સ્વપ્નોમાં સદા મકરંદ રહેવાનો ...

Gujarati Quotes by jagrut Patel pij : 111026025
Maylu 8 year ago

mast jagrut...

jagrut Patel pij 8 year ago

ના તો પણ નહીં ...એકલા ફરવામાં મજા જ જુદી કોઈ રોકટોક નહીં કોઈની ચિંતા નહિ બસ મનમાં આવે એ જ કરવાનું ...haha

HINA DASA 8 year ago

સાચું જાગૃત..

jagrut Patel pij 8 year ago

city karta ગામડે અંગ્રેજી વધારે બોલાય પણ એમાં માતૃભાષા અમારાથી ન ભૂલાય ...

HINA DASA 8 year ago

એકલી જતી હોત તો આવેત..

HINA DASA 8 year ago

હા હા હા

jagrut Patel pij 8 year ago

તો તુ જાતે જ ફરી આવ ...અમે તો એકલા ફરવા વાળા

Shefali 8 year ago

ha jagrut city ma rhiye etle thdi eng words ni aadat hoy..

jagrut Patel pij 8 year ago

પ્રેમનો આ પ્રસ્તાવ, દિલમાં બધાના અકબંધ ...

ધબકાર... 8 year ago

વાહ...શું તમારા શબ્દોનો આ સંબંધ...રાખે બધાને અકબંધ...

HINA DASA 8 year ago

યુરોપ..ટુર

jagrut Patel pij 8 year ago

ક્યાં જવાની છે

jagrut Patel pij 8 year ago

ખરેખર સરળ જ છે શબ્દો એકદમ શુદ્ધ ગુજરાતી...પણ બીજા લોકોને અંગ્રેજી શબ્દોની આદત હોય એટલે ખબર ન પડે જલ્દી

HINA DASA 8 year ago

હું જવાની ટુર પણ આવવું હોય તો આવી જા

HINA DASA 8 year ago

સોરી જાગૃત..

HINA DASA 8 year ago

હા હા હા આભાર અભી તું પહેલો નીકળ્યો મારા શબ્દો ને સરળ કહેવામાં

jagrut Patel pij 8 year ago

દુનિયાનો પ્રવાસ અને photographer ne su kevay gujarati ma??

jagrut Patel pij 8 year ago

કોણે કહ્યું હીના અઘરું લખે છે .. એ તો સરળ જ લખે છે ...ખાલી આપણને અંગ્રેજી શબ્દોની આદત પડી છે એટલે અઘરું લાગે ...

HINA DASA 8 year ago

ઓહો એવું શું ડ્રિમ છે તારું એ તો કહે

jagrut Patel pij 8 year ago

પ્રેમમાં તો છું પણ કોઈ વ્યક્તિના નહિ મારા dream ના પ્રેમમાં ...haahaa

Shefali 8 year ago

ha e j...tara jevu aghru pan lkhe che @ hina

HINA DASA 8 year ago

સાચી વાત છે શેફાલી હમણાં બહુ સરસ લખે છે એટલે પ્રેમ મા પડ્યો લાગે છે...

jagrut Patel pij 8 year ago

are koi ne nai mara dream ne propose kari ayo... haha

jagrut Patel pij 8 year ago

are kai nai kav bas

Shefali 8 year ago

wahh...jagrut...kone propose kri aavyo...prem no prastav

HINA DASA 8 year ago

હવે આ સોરી પણ..

jagrut Patel pij 8 year ago

are sorry sorry bhul thai gayi

HINA DASA 8 year ago

આભાર કેમ માન્યો..

jagrut Patel pij 8 year ago

અરે કેમ એવું??ખબર ના પડી

HINA DASA 8 year ago

આપી દે પાછું નહિ કહેવું જા

jagrut Patel pij 8 year ago

વાહહ મસ્ત છે ...આભાર

HINA DASA 8 year ago

દિલમાં અકબંધ

jagrut Patel pij 8 year ago

અકબંધ કેવું રહેશે ??

HINA DASA 8 year ago

આજે તું પહેલા કે

jagrut Patel pij 8 year ago

આભાર હો ... અને આનું શીષૅક કેવા પ્રકારનું હોવું જોઈએ ..

HINA DASA 8 year ago

અરે મસ્ત છે આજે તો પરિપૂર્ણ છે

jagrut Patel pij 8 year ago

કંઈક ખૂટે છે છેલ્લી કડી માં

HINA DASA 8 year ago

વાહ જાગૃત મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now