પ્રેમની એ અનુભૂતિ કયારેય વિસરાય નહિ. જયાં હું ને તું મટી આપણે કહેવાયા. જયાં બે જીવ એક થાય છે. દુઃખમા પણ સુખનું અનુભવ થાય છે. અરે વ્હાલા આજ તો એ ક્ષણ છે જયાં જિંદગી ખુલ્લીને જીવાય છે..

Gujarati Whatsapp-Status by priya soni : 111025925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now