સમય ની સાથે ચાલવાની હંમેશા કોશિશ માં રહું છું..... એટલે જ પરિસ્થિતિ ઓ સામે હંમેશાં પછડાતી રહું છું.... ડીગ્રી ઓ ના મેળાવડા વચ્ચે તડપતી રહું છું .....(સ્ત્રી છું ને એટલે કદાચ) સમાજ અને સંબંધો થી પીડાતી રહી છું .......આધુનિક સ્ત્રી ની વ્યથા..... મીસ મીરાં......