ક્યાં સુધી તડપીશ એ દિલ હવે તો આરામ કર,
ક્યાં સુધી રડીશ  એ આંખો હવે તો આરામ કર,
ક્યાં સુધી હું વ્યથા લખ્યા કરીશ શબ્દોમાં એ ખુદા
બસ હવે જિંદગીના ધબકારને આરામ આપ ઘડીક.

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111024868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now