ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...મને પણ તમારાથી જાણવા મળશે...

Kinjal Dipesh Pandya 8 year ago

આભાર રોહિત ભાઈ....સમય કાઢી ને પણ વાચવી છે

ધબકાર... 8 year ago

વાંચો મજા આવશે, ગમશે..એને કોઈ પુર્ણ સમજી શક્યું નથી...પણ જેટલું પણ સમજાય સારું છે..

Kinjal Dipesh Pandya 8 year ago

રોહિત ભાઈ હમણાં સુધી મેં ગીતા નથી વાંચી...પણ હવેમન થાય છે

ધબકાર... 8 year ago

તમારાં પણ બહું સરસ હોય છે...બધી જ પોસ્ટ માં...osm

Kinjal Dipesh Pandya 8 year ago

સાચું....રોહિતભાઇ

ધબકાર... 8 year ago

હા, બદલી નાખ્યો...એક મિત્ર એ બે ત્રણ ફોટો મોકલ્યા હતા એમાંથી આ ગમ્યો...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...પણ કૃષ્ણ એ જ ગીતામાં કહ્યું છે કે તમારે તમારા ધર્મ થી વિચલિત ના થવું...હે પાર્થ તું તારો ધર્મ નિભાવ...

Kinjal Dipesh Pandya 8 year ago

રોહિત ભાઈ dp બદલી નાખ્યો

Kinjal Dipesh Pandya 8 year ago

મારો ધર્મ તો કૃષ્ણ થી શરૂકરીને રાધા પર પતી જાય...એબે વિશે ના લખાયતો મન ને ચેન ના પડે....આ તો પેટ કરાવે વેઠ ...રોહિત ભાઇ

ધબકાર... 8 year ago

હા...ધર્મ પહેલો...મેં તો એમ જ કહ્યું... સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 year ago

હમણાં કામ માં ખૂબજ વ્યસ્ત છું.....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...તમારો...ગઈકાલે તો રાહ જ જોતો રહી ગયો ...બીજી રચના જ ના આવી...

Kinjal Dipesh Pandya 8 year ago

આભાર રોહિત ભાઈ

ધબકાર... 8 year ago

અદ્ભુત...આ એજ શ્વાસ છે જેમાં જ વસવું છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now