લખવા તરબોડ છે મારા હાથ પણ હુ સાયર નથી,
લડવા તરછોડ છે મારા હાથ પણ હુ કાયર નથી,
સાંધવા જોડમોડ છે મારા હાથ પણ હુ ધાયલ નથી,
ચારણા રીત અડ છે મારા હાથ પણ હુ વૈધ્યલ નથી...
કોઇ બે વીધા જમીન માટે લડે તો કોઇ પદ મેળવા લડે પણ ચારણ અને રાજપુત તો જન્મભુમી માટે લડે ભારત ની ધીંગી ધરા માટે લડે,આવી અનેક લડાઇ તમે સાંભરી હશે પણ એક ધટના એવી બની જ્યારે ચારણ એ રાજપુત ને એનુ માથુ ભેટ માં આપ્યુ,
મારી આવનારી નવી બુક રાજપુત અને ચારણ ની ભાઇબંધી......