Gujarati Quote in Story by Writer Dhaval Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નું તો કોઈ પણ લખી શકે છે..
હું લખું છું ભગવાન પર..
વિશ્વાસ થી વિશ્વાસ કરાવડાવું છું ભગવાન પર 
લોકો ની લાગણી ના દુભાઈ એ રીત થી લખું છું ભગવાન પર..
ધ્યાન રાખનાર બવ મડશે પણ મ્રુત્યુ પહેલા અને બાદ ભગવાન જ છે 
દિલ લોકો ના જીત્યા અને ખુદ ના તૂટ્યા હવે ભગવાન નું દિલ જીતવું છે..
સારા સાથે ખોટું અને ખરાબ લોકો ખોટું કરે છે..
યાદ રાખજો ભગવાન સારા લોકો ની માત્ર પરીક્ષા લેય છે..
સાથ ભગવાન પૂરે પૂરો આપે છે સારા લોકો ને અને ખરાબ લોકો ને સજા..
ખરાબ લોકો નું ખરાબ કેમ નથી થતું સાચા કેમ હેરાન છે..?
કારણ કે ખોટા લોકો નું પુણ્ય અને સત્કર્મ એની રક્ષા કરતા હોઈ છે..
સાચા લોકો તેમની  ભક્તિ અને દયાભાવ છોડી દેય એટલે તેમને હેરાન કરવામા આવે છે..
સાચા નો  સાથી દાર ભગવાન છે એક જ 
બાકી તો  દુનિયા માં સ્વાર્થ જ છે..


ભગવાન પર ભરોસો રાખજો 
દુનિયા તમારા પર ભરોસો  કરશે..


TRUST ON GOD

Gujarati Story by Writer Dhaval Raval : 111022956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now