મારી નવલકથા ના પહેલા ભાગ ને ખૂબ જ સારો પ્રતિભાવ આપવા માટે આપ સૌનો દિલ થી આભાર વ્યકત કરુ છું.
એક પાગલખાનામથી દસ પાગલ ગાયબ થઈ જાય છે. તે શહેરમાં લોકોના ખૂન પણ થવા માંડે છે. શું પગલોનું ગાયબ થવું અને લોકોના ખૂન થવા વચ્ચે કોઈ સંબંધ છે આ બધી ઘટના પાછળ કોનો હાથ છે અને તેનું મકસદ શું છે
વાંચવાની બાકી હોય તો જલ્દી કરો: નવલકથાનો બીજો ભાગ ટૂંક સમયમાં આવી રહ્યો છે
>https://www.matrubharti.com/book/19858681/das-pagal