માધવ થી રીસાયેલાં રાધાજી....ગુસ્સામાં જ્યારે સમાધી માં બેસી જતાં ત્યારે પણ....માધવ ની જ ચિંતા અને ચિંતન ક્ષણેક્ષણ કરતાં.....આજ તો છે નિર્દોષ પ્રેમ ની ચરમસીમા...મીરાંઅવતાર માં આ જ પ્રેમ અનન્ય ભક્તિ સ્વરૂપે જનમ્યો....અનેં આપસૌનેં એમાં સમાવવા નું હું નિમિત્ત બની...મારા માધવ નો ખુબ ખુબ આભાર.....મીસ.મીરાં....