Gujarati Quote in Shayri by Writer Dhaval Raval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મેસેજ ને એટલો ફોરવર્ડ કરો કે ભગવાન ને ના માનનાર મેસેજ ને વાંચે...
TRUST ON GOD 
Writer DHAVAL RAVAL 

ઘણા એવા લોકો છે જે ભગવાન ને નથી માનતા એવા લોકો માટે અગત્યની વાત..
1-પાણી 

1-પાણી...
જે લોકો કહે છે ભગવાન નથી એ લોકો વિચારે પાણી કોણ છે?
શું છે પાણી?
પાણી વિજ્ઞાન છે?

પાણી કોઈ વિજ્ઞાન નથી પાણી દેવ છે..
હવે તમે સબૂત માંગશો?
પાણી જો વિજ્ઞાન હોત ને તો એ જેમ વરસાદ ની આગાહી કરે છે એવી રીતે એવું કેમ નથી કઈ શકતા કે આ જગ્યા એ આટ્લુકજ પાણી ભરાશે??
એવું કેમ નથી કઈ શકતા કે પાણી માં આટલા મકાન પડશે આટલા બચી જશે??

*એક વાત હજુ કોઈ પાણી માં ડૂબી ને મરી જાય છે તો કોઈક પાણી માં ડૂબવા છતા પણ બચી જાય છે શુકામ* ??
હવે તમે એમ કહેશો કે એ તો એના ભાગ્ય ની વાત છે 
*તો હું એમ કઈશ કે ભાગ્ય તો ત્યારે આવે જ્યારે ભગવાન હોઈ પણ ભગવાન જ નથી તો ભાગ્ય કેમ આવશે* ??

તમે એમ કહેશો કે એમનું બચવાનું હોઈ ને બચી ગયો હોઈ 
*તો હું એમ કહું છું કે બચે ત્યારે જ્યારે ભાગ્ય હોઈ અને ભાગ્ય ત્યારે હોઈ જ્યારે ભગવાન હોઈ પણ ભગવાન તો છે નહીં* ?

આ વાત નો જવાબ છે ?
*હું કહું છું એ બધું જો વિજ્ઞાન ના કે તમારા હાથ માં હોત ને તો દુનિયા ને પ્રાથના ના કરવી પડત એ એને તમે આપી જ દેત કારણ કે કોઈ પણ બહુ બીજાની મુસીબત ના જોઈ શકે એ માત્ર ભગવાન જ જોઈ શકે અને એના માટે જ ભક્તિ બની છે કે તમારી મુસીબત માંથી બહાર નીકળવા માટે તમે ભક્તિ કરો તમારા જીવન ને સાચી દિશા માં લઈ જવા માટે સારા કર્મ કરો*

આ બધું કુદરતી છે કુદરત પર છે..
ભગવાન પર ભરોસો કરો 
ભગવાન છે...
TRUST ON GOD
WRITER DHAVAL RAVAL...

Gujarati Shayri by Writer Dhaval Raval : 111021776
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now