મારાં વગર તમે કાંઈ જ નથી.....આવું વિચારવા માં જીવન પુરું થઈ જાય છે ....સાહેબ....જીવન નાં અંતે ખબર પડી જ જાય છે....આપણાં વગર પણ....કદીપણ કોઈ અટક્યું નથી.....એટલે જ આપણાં થકી જ આપણું જીવન પણ કદી ભટક્યું નથી....કેમકે ....માધવ જ છે....આપણી....અત્ર..તત્ર...સર્વત્ર.....એમનાં વગર આત્મા નાં આનંદ ને કોઈ સમજ્યું જ નથી......મીસ.મીરાં.....