મિત્રો .....ચોમાસા માં સાવધાની રાખવી.....આપણેં પલળ્યા તો કપડાં બદલી લેવાનો ઓપ્શન છે આપણી પાસે.....પણ જો દિલ પલળ્યું ....અને લાગણીઓ ભીની સંવેદનાનાં સુગંધી કાદવ માં જો ખરડાઈ ને તો.....દિલ બદલવાનો ઓપ્શન બિલકુલ બંધ છે....વરસાદ ની આહ્લાદક મસ્તી માં ચેતી ને ચાલવા મારાં વ્હાલાં મિત્રોને નમ્ર વિનંતી.....મીસ.મીરાં....