વાસુદેવ માધવ બની રાધા ના માન છોડાવી શકે છે....મીરાં ના ઝેર ને અમૃત બનાવી શકે છે...દ્રોપદી ના સખા બની એની સાથે ઉભા રહે છે....અને મારાં .....તો શું કહું?....પણ.....આપ સૌનાં સ્વરૂપે આવી ......સર્વસ્વ બની મારું .....મારી મિત્રતા ને વરે છે.....આભારી છું મારાં માધવ ની.....અને એમણે આપેલાં મારાં વ્હાલાં આપ સૌ મિત્રોની....મીસ.મીરાં....