દરેક વખતે લોકો જ ખોટાં નથી હોતાં....આપણાં નિર્ણયો હંમેશા સાચા નથી હોતાં....બધી સમય ની કમાલ છે સાહેબ....નહીંતો.....વારંવાર .....આપણે જ ફક્ત બહું સારાં નથી હોતાં.....મીસ.મીરાં.....પોતાનાં દોષ જોવાની પણ આદત પાડી લેવી જોઈએ.....દરેક વખતે સમય નાં પારખા નથી થતાં ....સાહેબ....