મારી સાથે જીવનભર ચાલનાર એક હું પોતે અને એક મારાં માધવ આ બે જ છે....તો મનેં નથી લાગતું કે મારે......જીવન માં બીજા કોઈ ની પરવા કરવી જોઈએ.....કેમકે સારા સમય નાં બનેલાં સહું મિત્રો....ખરાબ સમયે આપણી સાથે નહીં....પણ આપણી સામે ઉભા રહી જાય છે....મીસ.મીરાં.....