ૐ વેદમાં ક્યા મળે છે ?
જવાબ--યજુર્વેદમાં (2_13_40_15_17)
રૂગવેદ..(1_3_7)
આનાથી પણ વધારે ભાગવત ગીતા_શિવપુરાણ_અન્ય સ્થાનો પર પણ ૐ નું ઘણું મૂલ્ય દર્શાવામા આવ્યું છે..
ૐ નો અર્થ....??
ભગવાન નું એક મુખ્ય નામ એટલે કે ૐ..
અને ૐ શબ્દ એ ત્રણ અક્ષરો પર થી બનેલ શબ્દ છે..
યોગ (1_27_28) પર જોવું..
અ..ઊ..મ આ ત્રણ અક્ષર થી ૐ બનેલું છે..
*બધા અક્ષરો ભગવાન ના અક્ષરો છે*
અ---->વ્યાપે__સર્વદેશી_ઉપાસના
ઊ---->બુદ્ધિમાન_સૂક્ષ્મ_ અને સારા નો મૂળ
મ---->જે ગણી ના શકાય (અનંત)_જેમની અંદર જ્ઞાન ની કમી નથી (જ્ઞાનવાન)_જેમનો અંત નથી (અમર) આ અક્ષરો થી બનેલ ૐ છે..
આતો થોડા એવા ઉદાહરણ છે અને ખાસ વાત.
આ અનંત નામ ઈશ્વર નું છે જે માત્ર ૐ માં જ મળે છે બીજે ક્યાંય પણ નહીં...
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ