સુમારા વિચાર
નિત્ય અને અનિત્ય મા ફેર શું ?
જ. અનિત્ય એટલે કે , દુઃખ ,સુખ , ક્રોધ ,રાગ ,દ્રેષ એ બધુ અનિત્ય છે. તે કાયમ માનવી ના મન મા સ્થાઈ બની નથી બેઠતું . તેનો ચોક્કસ સમય માનવી એ પોતેજ ઘડેલો હોય છે. તેનાથી તેના બધા ખરાબ અને સારા અનુભવો થાય છે.
નિત્ય - આ સંચાર મા ત્રણ વસ્તુઓ નિત્ય છે. આ ત્રણ વસ્તુ ઓ ક્યારેય સંચાર માથી લુપ્ત નથી થતી, સુયૅ , ચંન્દ્ર અને સત્ય તે ક્યારેય છુપાતી નથી .તે વહેલા મોડી પણ સામે આવી જ જાય છે .તે હંમેશ માટે નિત્ય છે.