*હક વગરનું લેવાનું મન થાય છે , ત્યારે મહાભારતનુ સર્જન થાય છે .*
*પરંતુ .*
*હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે .*
' *ઓછું ' સમજશો તો ચાલશે* ..... *પણ* ......
' *ઉધું ' સમજશો તો નહી ચાલે.....*
*ધારી લઇએ એ કરતાં પુછી લઇએ તો સંબંધ વધારે ટકે...*
# પાસવર્ડ એજ્યુકેશન....