સરકારી આકડા કહે છે કે..."આપણી આવનારી પેઢી વાઘ નઈ જોઈ શકે!". તો....એમા અમે શુ કરીયે ! અમે પણ ડાયનાસોર નથી જોયો.. કયારેય અમે ફરીયાદ કરી...? નહી ને,તો મુદ્દાની વાત એ છે કે,આપણા દેશ મા ૧૦૦૦ પુરૂષ દીઠ માત્ર ૮૪૦ મહીલાઓ જ રહી છે. એના માટે જ "મહિલાઓ બચાવો" વાઘ ને તો પછી ય બચાવી લેશુ.... બાઈક પાછળ પત્ની બેસાડવાની છે, વાઘ ને નહિ! અને સો વાત ની એક વાત..."મહીલાઓ કયા વાઘ થી કમ છે"