સંબંધો જો માટી નાં હોત.....તો તુટ્યાં પછી પણ મહેંકતા હોત....અને ફરી પાછાં બનવાં ની એમાં આશા હોત....સંબંધો જો જયોતી હોત તો પોતે સળગી ને પણ પ્રકાશ ફેલાવતાં હોત.....પણ....આપણાં નવાં જમાના નાં તો કાચ નાં સંબંધો...પળવાર માં તૂટતાં રહેતાં....અને...દર્દ અને તકલીફ બીજાં ને આસાની થી આપતાં રહેતાં....દવા દેવા નાં દેખાડાં પાછળ દગા નાં ઝેર ઓકતાં રહેતાં....આમ ને આમ સૌને અંદર થી તોડતાં રહેતાં....