રાધા નાં પ્રેમ નાં શિખરે કોણ પહોંચી શકે.....સ્વયં યશોદાનંદન ને પણ તેમનો વિરહ આજીવન અને જીવનપર્યન્ત સાલ્યો....જીવન નાં અંત સમયે નવ દાયકા ની જીવનયાત્રા અને અગણ્ય લીલાઓ નાં સાક્ષીભાવ પછી પણ એમની રાધા સાથે ની લીલા અધૂરી રહી ગઈ હતી....જેના માટે એ ગૌલોકગમન સમય સુધી પોતાને માફ ન કરી શક્યા...અને અંતિમ શબ્દો માં રાધા નામ નું ઉચ્ચારણ કરતાં ગયાં ...અને આપણ ને "રાધે રાધે" ની પરમ દિવ્ય અનુભૂતી ના વારસો સોંપતાં ગયાં....બોલો "રાધે રાધે"......