અથાક પ્રયત્નો પછી પણ જીંદગી ની પરીક્ષા માં પાસ નથી થવાતું...આસપાસ જોતાં બધા જ પોતાનાં લાગે છે..કોઈ ની પણ સાથે દુશ્મન નથી થવાતું....ઝંઝટો છતાં પણ યુધ્ધ નથી કરાતું....લાખો પ્રયત્ન છતાં પણ માધવ સખા અર્જુન નથી થવાતું....સંબંધો માં કોઈ ના થી મોં નથી ફેરવાતું....સ્વાર્થી તો થવાય છે પણ માધવ ની જેમ જીવન નાં સારથી નથી થવાતું....