જે વ્યકિત નિંદ્રા અવસ્થામા આપણી સામે તરવરી રહી હોય છે , તે વ્યકિત સાથે આપણો ગાઢ સબંધ હોય છે કે પછી તેને આપણે આપણા જીવન નો એક હિસ્સો માનતા હોઈએ પણ જયારે કોઈ મુશીબતના સમયમા તે વ્યકિત આપણી પાછલ ના ઊભતા કયાંય ખોવાઈ જાય ત્યારે તેનુ મુલ્ય નહીવત થઈ જાય છે . તેને યાદ કરવા થી આપણી લાગણી કોઈ શત્રુ કરતા વધી જાય છે. એનું માત્રને માત્ર એક જ કારણ છે , વિસ્વાસ ઘાત ,વિસ્વાસ ઘાત એવી વસ્તુ છે કે જેનો સામનો કરવાથી માણસ તુટી જાય છે.