Quotes by Mehul Chauhan in Bitesapp read free

Mehul Chauhan

Mehul Chauhan

@mehulchauhan469


*તક તો સાવ*
*મફત માં મળે છે*

*જો ચૂકી જાઓ*
*તો જ*
*મોંઘી પડે છે..*

ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું!

ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું રહી ગયું!

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું રહી ગયું!

કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને, ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું રહી ગયું!

બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયો,
પણ, જ્ઞાન સમજવાનું રહી ગયું!

ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું, આ જીવવાનું તો રહી ગયું!

Read More

ये #इश्क़ बनाने वाले की मैं #तारीफ करता हूँ
.
.
#मौत भी हो जाती है और #क़ातिल भी #पकड़ा नही #जाता .

*સેલ્ફી નહીં પણ કયારેક કોક નુ દુ:ખ ખેંચી શકો તો કોશિશ કરજો...*

*દોસ્ત*

*દુનિયા તો શું ખૂદ ભગવાન એ ફોટો લાઈક કરશે...*

Read More

થોડા પાપ કરવા જરૂરી છે,


નહિ તો ઘડપણ માં
તીર્થધામ માં જઈને શું ધોશો..???


ધોતીયા ??

જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો..

બટકો ત્યાં સુધી અટકો નહીં.
અને અટકો..

તો "છોલાવવાની" તૈયારી રાખો !

દુનિયા અણી તો કાઢશે જ.

Read More

મંદિરના પુજારીને ઝાડા થઇ ગયા
દવા લેતી વખતે પુજારીએ ડૉક્ટર ને પૂછ્યું,
"કોઈ વાત નું ધ્યાન રાખવાનું.. ?"
.
.
.
.
.
ડૉક્ટર બોલ્યો :
"શંખ જોરથી ના વગાડતા".

Read More

ખુબજ સરસ વિધાન ના સમજાય
તો બે વાર વાંચજો..

*"હુ જે કાંઈ બોલુ*
*તેની માટે હુ જવાબદાર છુ"*
પણ
*"તમે જે સમજો છો*
*તેના માટે નહિ"*

Good Morning
"Jay Ganesh "

Read More

પત્નિ:- તમારા વાળ તો જુઓ,
જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!!
પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે
ભેંસ કેમ ઊભી છે!!!!!

Read More