વેકેન્સિ ઓન માતૃભારતી...
વોન્ટેડ અરજન્ટલી...
જે જેટ સ્પિડથી નોટીફિકેશન ક્લિયર કરી શકે એવા એમ્પ્લોય તત્કાળ ઇન્ટર્વ્યુ આપવા આવે...
વહેલા એ પહેલા ના ધોરણે નિમણૂક કરવામાં આવશે...
પગારમાં બે-ચાર લાઇક્સ,
બોનસમાં ઘણી બધી કમેન્ટસ આપવામાં આવશે...
તો જલ્દી મિત્રો, 'નાણું મળશે પણ ટાણું નહીં મળે'...
લિમિટેડ પિરિયડ ઓફર...
માર્ચ પછી નવરો પડ્યો તો બોસ પોતે જ કરી લેશે...
તો 'ધર્મના કામમાં ઢીલ ના કરાય '...