રૂબરૂ તો નહીં મળી શકાય,
બોલ, સપનામાં આવવું છે ?
તો વહેલી સવારે આવજે,
ક્યાંક એવુ સાંભળ્યું છે કે,
વહેલી સવારનાં સપના સાચા પડે છે..

-ચિરાગ

Gujarati Microfiction by Chirag Ranpariya : 3634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now