Gujarati Quote in Shayri by Savan M Dankhara

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉડતી પતંગ જોઈ ઉડવું હતું.મલકતી ચાંદની માં નાચવું હતું .રોજે રોજ નો રોજ લખવો હતો .પણ ઉડતા વાદળ ને પૂછવું હતું . વિરાહ ની અધૂરી વાર્તા પુરી કરવા ચંદ્રમા સુધી પહોંચવું હતું.આ તપતા વેરાન વન માં સાવનને મળવુ હતું.

Gujarati Shayri by Savan M Dankhara : 3616
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now