સ્ત્રી છે તું એક કલમ સમાન જે ક્યારેય અટકે નહીં
છે તું એવી બલમ બુજાવી દે બધી જ જલન
તું છે મસ્ત ચલમ સમાન જગાડી દે બધીજ ઉત્કંઠાઓ
છે તું મસ્ત સનમ કરી દે બધાને પ્રેમ માં મગન
તું છે એવી ધગધગતી અગન જેની હોય બધાને તડપ
ભગવાને મસ્ત બનાવી તને સોહામણી નખરાળી સુંદર એટલે તો, તું ગુસ્સામાં પણ લાગે વ્હાલી વ્હાલી
તું હોય છે થોડી જન્મ થી જ ચંચળ ઉતાવળી,કદાચ એટલે જ હોય છે તારી જિંદગી એક ખુલી કિતાબ સમી
તારી સહનશીલતા પણ છે અજબ
એટલે જ તો ભલભલાને કહેવું પડે
ઓ સ્ત્રી તું છે જ ગજબ.......
Happyy women's day....
-HINA