પોલીસ ભેદ ઊકેલી રહી છે. પોલિસમેને ઊંચા અવાજે શિખાને પુછ્યું,"વ્રજ ક્યાં છે?" - પાંચ/સાત સેકન્ડ પછી શિખા બોલી,"મેં તેમનું ખુન કરી નાખ્યું". બીજી બાજુ નિર્દોષ કાર્તિક તેમની બેસ્ટ ફ્રેન્ડ 'રાધિકા'ને ગુમાવી બેઠો. શિખાની બંને હાથમાં લાડુ રાખવાની નિતી. એક તરફ તેમનો પતિ વ્રજ. બીજી બાજુ મરજી વિનાં પણ કાર્તિકને આપવો પડતો શિખાને શરીરનો આનંદ. વધુ વાંચો...
Shikha - The criminal wife
[શિખા - ધ ક્રિમીનલ વાઈફ]
- ડિટેક્ટિવ ક્રાઈમ સ્ટોરી...
Publish Partner : STORY MIRROR
Written By : RJ Gohel