Gujarati Quote in Shayri by Hirahir

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીદગી આમતો બહુ સરસ હતિ પણ તમારા આગમન પછી વધારે સરસ લાગવા લાગીછે કાઈક ખુટતુ હતું પણ તમારા આવયા પછી જાણે બધુ જ મળી ગયુ, પણ કદાચ કિસ્મત કઈક અલગ જ મજુર હોય એવુ લાગે છે એટલે જ તો આટલો પ્રેમ હોવા છતાં અલગ છીએ.

Gujarati Shayri by Hirahir : 13600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now