એક નજર તારી જલક ની શું મળી જીદંગી થંભી ગઈ.... એક નજર તારી શું ઉઠી દુઆ બની ગઈ.... એક નજર તારી શું જુકી ઘાયલ થયુ આ દિલ....એક નજર તારી શું પડી ધબકતા હદય ને ગતિ મળી ગઈ... એક નજર તારી સમાય ગઈ મારી રૂહ માં.... બસ આ એક નજર ને કાયમ રાખજે જે મારા શ્ર્વાસ ની માળા બની ગઈ...