કરે છે ઘણા "એવું" "ના" કરવા જેવું
છોડીને "એવું" કરો એ "જે છે કરવા જેવું" કારણ કે આમાં...
લાંબુ નહીં ચાલે, મૂકી દો, અને
"કરો એવું" જે છે "કરવા જેવું"
નહીં તો, "એ વખત દૂર નથી"
જ્યારે પડશે જે નથી ગમતું,
"એ બધું સહેવું" ને આમાંથી
"સહ્યા વગર બાકાત"
કોઈ જ નથી રહેવાનું.
"ના હું, કે ના તમે"
"પછી એ, ગમે, કે ના ગમે"
- Shailesh Joshi