કારકિર્દી નું ચયન કરવા માટે એક અદ્ભુત રીત વર્ણવું
--------------------------------------------------------
સ્ટેપ :૧ તમારા જન્મ નું વર્ષ + ૨૦ વર્ષ = xxxx ( એનું સિંગલ ટોટલ કરવું, જેને A કહીશું.
step :૨ A + મૂલાંક= B
step :૩ B + જન્મ તારીખ + જન્મ નો મહિનો.= C
step :૪ C માંથી ૩ digit મળશે.
જેને career Code કહેવો.
દાખલા તરીકે : ૧૨/૮/૧૯૮૯
સ્ટેપ :૧ = ૧૯૮૯ + ૨૦ = ૨૦૦૯( ૨+૯)(૧૧)(૧+૧) = ૨
A = ૨
સ્ટેપ:૨ હવે ૨+૩ ( મૂલાંક ૧+૨)= ૫
B = ૫
step :૩
૫+ ૧૨+૮= ૨૫
=૨૫
૨+૫= ૭
career Code: ૨૫૭
આ વ્યક્તિ ને અંક ૨ ચંદ્ર, અંક ૫ બુધ અને અંક ૭ કેતુ થી સંબંધ ધરાવતા ક્ષેત્રો માં ઉત્તમ ફળ મળે.
આ ત્રણેય નંબર ના વિવિધ ક્ષેત્રો માંથી ઉચિત ક્ષેત્ર રુચિ પ્રમાણે જાતે પસંદ કરવું.