મને મારા જીવનમાં શું ગમે છે ? અને
એના માટે મારે શું કરવું જોઈએ,
ને શું ન કરવું જોઈએ ?
એે નક્કી ન થાય, ત્યાં સુધી
આપણે જે પણ કંઈ કરીએ છીએ,
એમાં માત્ર ને માત્ર
આપણી જીંદગી વેડફાય છે,
જીવાતી નથી. કેમકે પહેલું
ધ્યેય, અને પછી એને પામવા માટે,
અમુક નિયમો હોય છે
- Shailesh Joshi