નવું વર્ષ એટલે ફક્ત નવા કપડાં, નવા બુટ, ગોગલ્સ પહેરીને selfi કે Rell બનાવવાનો દિવસ નથી.પંરતુ નવુ વર્ષ એટલે નવા સંકલ્પો નો દિવસ.selfi નહીં પણ self માટે,Reel નહિ પણ Real life કેવી રીતે જીવવું એ વિચારવાનો દિવસ.તો ચાલો આ નવા વર્ષમા આપણે Back to basic જઈએ.ધરે ધરે જઇ મળીએ.મિત્રોને ઇમોજી મોકલી નહિ એમની ધરે જઇ અડધી કપ ચા પીએ.બાળકો અને વડીલો સાથે બેસીને જમીએ.જુઓ દિવાળી પછી પહેલા જેવી જ લાગશે.સૌને નવા વર્ષની શુભેચ્છા.
- Jagrutiben