આપણા સપના પૂરા કરવા માટે ભલે આપણે કોઈ આંગળી ચીંધીવાવાળાની કે પછી આંગળી પકડવાવાળાની મદદ લઈએ, પરંતુ એના સિવાયનું તમામ પ્રકારનું, અને સૌથી વધારે યોગદાન તો આપણું પોતાનું જ હોવું જોઈએ, અને તોજ આપણને જે તે સપનાનું સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે, બાકી આના સિવાયના બીજા તમામ રસ્તાઓ ભલે આપણને આપણા જીવનમાં સુખ આપે, તો પણ, એ સુખ આપણને ક્યારેય, પૂર્ણ સંતોષનો અનુભવ તો નહીં જ કરાવી શકે.
- Shailesh Joshi