જે માતા-પિતા પોતાનું સંતાન સમજણું થાય ત્યારથી લઈને એે પોતે કોઈ કામ ધંધો કરતું થાય ત્યાં સુધી, જે તે સંતાન મોટા થઈને પોતાની બુધ્ધિમતા અને મહેનતથી જેટલું જાતે મેળવી શકે, એનાથી થોડી ઓછી જરૂરિયાતો પૂરી કરે છે, એ સંતાન ભવિષ્યમાં કદાચ સંજોગોને આધીન એના જીવનનાં કપરામા કપરા સમયમાં પણ, ભલે થોડો દુ:ખી થશે, પરંતુ નાસીપાસ, કે પછી વિકટ પરિસ્થિતિમાં પણ એ સંતાન ક્યારેય પાછું તો નહીં જ પડે.
- Shailesh Joshi