તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે એવું તારું દિલ નથી
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું
એ હવે મને મંજુર નથી
ભલે હું હાર્યો અને તું જીતી પણ મારી હાર જેવો દમ તારી જીત માં નથી
નસીબદાર છે એ જેને તું મળી
પણ એમાં હું શું કરી શકુ તને પામી શકું
એવી એકે રેખા મારી હાથ માં નથી
હું જોવું તને તું જોવે બીજાને
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી
હું લખું અને તું વાચી ના સકે અને કદાચ વાંચે તો સમજી ના શકે
એવી મારી આ કવિતા નો કોઈ અર્ધ નથી....
❤️
- Umakant