🙏🙏 એકધારી ગતિએ ચાલતી જીંદગીમાં ક્યારેક 'વિસામો' લેવો પણ જરૂરી હોય છે.
બસ ક્યારેક ખુદને 'સમજવા' માટે કે ક્યારેક કોઈને 'સમજાવવા' માટે.
જીવનમાં થોડો વિરામ જરુરી છે, કેમ કે સફળતા પૂર્વક વિચારણા માટે, યોગ્ય મંઝીલ સુધી પહોંચવા માટે અને જીંદગી જીવવા માટે.🦚🦚
- Parmar Mayur