માં ભોમ માટે શહાદત થઈ ગયા એ જવાનો
તિરંગા મા લપેટાય ગયા, શુરવીર જવાનો
ફુલ માં ફોરમ થઈ મહેકાયા
અંતર માં તેજ થઈ જબકાયા
પરમવીર ચક્ર એના અપાયા
તિરંગામાં જેના લોહી છલકાયા
હથિયાર બની ગયા શત શત્રુના,માં ભોમ માટે
અંત માં ખુદ લપેટાય ગયા તિરંગા ની શાન માં
ભૂધરા મા માટી થઈ મલકાયા
આભ માં તારા થઈ ચમકાયા
શહીદ તણાં એ ગ્રંથ રચાયા
શૌર્ય રસ એના ગવાયા
જે તિરંગા મા લપેટાયા
એના આજે ઇતિહાસ રચાયા
_રખોપા માં ભોમ તણાં
- pushpa🌸