બધાં જ઼ વ્યસ્ત છ,પોતાનાં ગમતાં સાથે.!!!
હું એક જ઼ નવરો છું,મારી જાત સાથે!!!
જેને જેને કહું તો કે હું વ્યસ્ત હતો આ કામમાં!
લોકો કેટલા પોતાનાં મિત્રોને ઉલ્લુ બનાવે છે?
એક msg ટાઇપ કરવા ક્યા કલાકો ની જરુર છે?
બધે જ઼ બધાંને સમય છે, છતાં સમયને બદનામ કરેં છે આ લોકો.
. - વાત્સલ્ય