Gujarati Quote in Poem by Kaushik Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મદ મોહ સ્વાર્થ વધ્યો,
જોયું તો રસ્તો ભૂલ્યો.
@કૌશિક દવે
જગતની મોહ માયામાં,
પ્રભુ તરફનો માર્ગ ભૂલ્યો.

હતી જીદ મારી એ વખતે,
એટલે દર દર ભટક્યો.

પછી ખબર પડી મને,
હું સાચો માર્ગ ભૂલ્યો.

દુનિયાની એક રીતી નીતિ છે,
ધન વૈભવ જોઈને સમાજ પણ ભૂલ્યો.

જીવનનું સાચું મૂલ્ય શોધવા,
ઈશ્વર શરણે હું થયો.
@કૌશિક દવે
શું સાચો માર્ગ મળશે મને?
સાચો માર્ગ શોધવા ભૂલ્યો.

મદ મોહ સ્વાર્થ વધ્યો,
દરેક રીતે રસ્તો ભૂલ્યો!

જગતની મોહ માયામાં,
પ્રભુ તરફનો માર્ગ ભૂલ્યો.
- કૌશિક દવે







- Kaushik Dave

Gujarati Poem by Kaushik Dave : 111979184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now