Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓપરેશન સિંદૂર વચ્ચે સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં રાજસ્થાનના ઝુનઝુનુના સુરેન્દ્ર મોગા શહીદ થયા હતા. ત્યારે તેમની 11 વર્ષની દીકરી વર્તિકાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, મને મારા પિતા પર ગર્વ છે. મારા પિતા ખૂબ જ સારા હતા. દુશ્મનોનો નાશ કર્યા પછી તે પોતે શહીદ થયા. મારા પિતાએ દેશનું રક્ષણ કર્યું છે. મેં પપ્પા સાથે છેલ્લી વાર રાત્રે 9 વાગ્યે વાત કરી હતી. મેં પપ્પાને કહ્યું કે, અહીં ડ્રોન ઉડાન ભરી રહ્યા છે પણ કોઈ હુમલા થઈ રહ્યા નથી. આપણે બધા સુરક્ષિત છીએ.પાકિસ્તાનનું નામ પણ નાબૂદ કરી દેવું જોઈએ. પાકિસ્તાનનો નાશ થવો જ જોઈએ. હું પણ મોટી થઈને સૈનિક બનીશ અને મારા પિતાની શહાદતનો બદલો લઈશ.
💪🏻
“दिन खून के हमारे
यारों न भूल जाना “
🕺
- Umakant

Gujarati Motivational by Umakant : 111978744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now