50 ટકા ઉપરનાં લોકોની લાંબા સમયથી ચાલી રહેલી અડધી ચિંતા તો
એ વાતમાં જ હળવી થઈ જાય, કે જે લોકો
એવી રાહ જોઈને બેઠા હોય છે કે એમણે જેને કોઈ કામ માટે, કે
કોઈ મૂંઝવણના સમાધાન માટે, એ ફોન કરતા હોય, એ વ્યક્તિ
એમનો ફોન ઉપાડે, કે પછી
એમના મેસેજનો જવાબ આપે😁😁😁
- Shailesh Joshi