એક દોસ્ત ! એક સાદી સીધી,સંસ્કારી,સુંદર,ઘરની ગરીબ પણ દિલની અમીર,શરીર આખા એ ઢાંકેલા વસ્ત્રો પરિધાન કરતી માત્ર ફોટોમાં જોઈ છે,ક્યારેય મુખમાંથી ગાળો નથી સાંભળી,કયારેય ગુસ્સો કરતી નથી જોઈ,વિવેક અને વારસો,ખાનદાની એ એનો પૈસો,ખોટા કયારેય-કયાંય વાયદા કરતાં નથી જોઈ,એકજ શહેરમાં છતાં મળવામાં હજુ વિલંબ કરતી આ છોકરી પ્રત્યે દીન બ દીન વધુને વધુ તેના તરફી તન-મન ખેંચાતું જાય છે.એવું કોણ હશે!!!!!જેનું નામ પણ ફૂલનો પર્યાય છે.નામમાં આટલી સુગંધ છે,તો ફૂલમાં પણ સુગંધ હોય જ!!એવું ખીલતું તેનું મુખારવિંદ!!!બસ એને જોવા માટે મારું બદન તડપે છે.
બોલો! એ કોણ હશે??????
Good🌺morning
(ઈન્સેટ તસવીર પ્રતીકત્મક છે.)